એક માલવાહક ટ્રેન ચોક્કસ સમયે અને નિશ્ચિત ગતિથી એક સ્ટેશન છોડે છે. 6 કલાક પછી, એક એક્પ્રેસ ટ્રેન તે જ સ્ટેશનથી માલવાહક ટ્રેનની જ દિશામાં 90 કિમી/કલાકની અચળ ઝડપે ગતિ શરૂ કરે છે. આ ટ્રેન માલવાહક ટ્રેનને 4 કલાકમાં પસાર કરે છે. તો માલવાહક ટ્રેનની ઝડપ કેટલી હશે?