GPSC Class 1 - 2 2023 Paper 1

Question 161
MEDIUMCorrect: +1Incorrect: -1

ત્રણ વર્ષ પહેલાં, પતિ, પત્ની અને તેમના પુત્રની સરેરાશ વય 27 વર્ષ હતી અને 5 વર્ષ પહેલાં, પત્ની અને પુત્રની સરેરાશ વય 20 વર્ષ હતી. તો પતિની હાલની ઉંમર કેટલી હશે ?

    a
    35 વર્ષ
    b
    40 વર્ષ
    c
    50 વર્ષ
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં