GPSC Class 1 - 2 2023 Paper 1

Question 160
MEDIUMCorrect: +1Incorrect: -1

બે ઘરની કિંમતનો ગુણોત્તર 16: 23 છે. બે વર્ષ પછી જ્યારે પહેલા ઘરની કિંમત 10 % જેટલી વધે છે અને બીજાની કિંમત રૂ. 477 વધે, તો નવી કિંમતનો ગુણોત્તર 11 : 20 થાય છે. તો તે બે ઘરની મૂળ કિંમતો કેટલી હશે?

    a
    રૂ 848 અને રૂ. 1219
    b
    રૂ 864 અને રૂ. 1242
    c
    રૂ 846 અને રૂ. 1224
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં