GPSC Class 1 - 2 2023 Paper 1

Question 156
EASYCorrect: +1Incorrect: -1

નિર્દેશો : નીચે આપેલા 7 મિત્રો અંગેની માહિતી અને તેમના મોબાઈલ ફોનની પસંદગીનો અભ્યાસ કરો અને તેના આધારે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
સાત મિત્રો - L, M, N, O, P, F અને R વિવિધ બ્રાન્ડના મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે, જે, ઓપ્પો, નોકિયા, એપલ, સેમસંગ, વન પ્લસ અને મોટો છે, પરંતુ જરૂરી નથી કે તે ક્રમાનુસાર હોય.
* દરેક ફોન અલગ-અલગ રંગનો છે, જે લાલ, વાદળી, સફેદ, બદામી, કાળો, રાખોડી અને પીળો છે, પણ તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી
* F ના ફોનનો રંગ લાલ છે અને તેની પાસે નોકિયા કે એપલ ફોન નથી. ઈન્ટેક્સ ફોન વાદળી રંગનો છે
* L પાસે ઓપ્પો ફોન છે અને તેના ફોનનો રંગ બદામી કે કાળો નથી. મોટો ફોન પીળા રંગનો છે
* M ના ફોનનો રંગ રાખોડી છે. M પાસે એપલ ફોન નથી
* એપલ ફોન કાળા રંગનો નથી. O પાસે સેમસંગ ફોન છે
* R ના ફોનનો રંગ વાદળી નથી. R પાસે એપલ ફોન નથી. P પાસે એપલ ફોન નથી
નીચે પૈકી ક્યું જોડકું સાચું છે ?

    a
    P - વન પ્લસ
    b
    O - મોટો
    c
    M - ઓપ્પો
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં