GPSC Class 1 - 2 2023 Paper 1

Question 147
DIFFICULTCorrect: +1Incorrect: -1

______માં સંસદના અધિનિયમ દ્વારા લાક્કડાઈવ (Laccadive), મીનીકોય (Minicoy) અને અમિંદીવી (Amindivi) ટાપુઓનું નામ બદલીને લક્ષદ્વીપ કરવામાં આવ્યું.

    a
    1970
    b
    1971
    c
    1972
    d
    1973