GPSC Class 1 - 2 2023 Paper 1

Question 146
DIFFICULTCorrect: +1Incorrect: -1

લોકસભાના અધ્યક્ષની ભૂમિકા અને તેમના કાર્યો વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. અધ્યક્ષ એક અર્ધ-ન્યાયિક (Quasi-judicial body) સંસ્થા છે.
2. તે ગૃહની કામગીરી સાથે સંબંધિત જોગવાઈઓના સર્વોચ્ચ અર્થઘટન કરનારા અને મધ્યસ્થી છે.
3. તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૃહના એકમાત્ર પ્રતિનિધિ છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

    a
    1,2
    b
    2,3
    c
    1,3
    d
    1,2,3