GPSC Class 1 - 2 2023 Paper 1

Question 144
EASYCorrect: +1Incorrect: -1

નીચેનામાંથી કયા પ્રકારના વિવાદોને સર્વોચ્ચ અદાલતના મૂળ અધિકાર ક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવ્યા છે ?

    a
    ભારત સરકાર અને એક અથવા વધુ રાજ્યો વચ્ચે
    b
    બે અથવા વધુ રાજ્યો વચ્ચે
    c
    બે અથવા વધુ રાજ્યોના રહેવાસીઓ વચ્ચે
    d
    ભારત સરકાર અને એક અથવા વધુ રાજ્યો એક તરફ તથા બીજી તરફ એક અથવા વધુ રાજ્યો વચ્ચે