નીચે આપેલા વિધાનો ચકાસો.
1. ભારતની વિદેશ નીતિનો મુખ્ય અને પ્રથમ તથા અગ્રીમ ઉદ્દેશ્ય તેના રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત કરવાનો છે.
2. SAARC સંગઠનના ઉદ્દેશ્યો દક્ષિણ એશિયાના લોકોના કલ્યાણને ઉત્તેજન આપવા અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા આ ક્ષેત્રમાં આર્થિક વિકાસ, સામાજીક પ્રગતિ અને સાંસ્કૃતિક વિકાસને વેગ આપવા અને તમામ વ્યક્તિઓને ગૌરવપૂર્ણ જીવન જીવવાની તક પૂરી પાડી તેમને તેમની સંપૂર્ણા ક્ષમતાઓ વગેરેનો ખ્યાલ આવે તે અંગેનો છે.