GPSC Class 1 - 2 2023 Paper 1

Question 140
MEDIUMCorrect: +1Incorrect: -1

રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ 1990 હેઠળ જાન્યુઆરી 1992 માં વૈધાનિક સંસ્થા તરીકે મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી હતી. આ આયોગનો હેતુ :
નીચેના પૈકી ક્યું વિધાન સત્ય નથી?

    a
    મહિલાઓ માટે બંધારણીય અને કાનૂની સુરક્ષાની સમીક્ષા કરવી
    b
    સુધારણા લક્ષી કાયદાકીય પગલાંની ભલામણ કરવી
    c
    ફરિયાદોના નિવારણને સરળ બનાવવું અને દોષિતાને સજા કરવી
    d
    મહિલાઓને અસર કરતી તમામ નીતિ વિષયક બાબતો પર સરકારને સલાહ આપવી