GPSC Class 1 - 2 2023 Paper 1

Question 139
EASYCorrect: +1Incorrect: -1

ભારતીય બંધારણની કઈ કલમ બાળકોને જોખમવાળી નોકરીમાં રાખવાનો પ્રતિબંધ ફરમાવે છે ?

    a
    કલમ 20
    b
    કલમ 28
    c
    કલમ 21
    d
    કલમ 24