GPSC Class 1 - 2 2023 Paper 1

Question 135
EASYCorrect: +1Incorrect: -1

ભારતીય નાગરિક સેવા (Indian Civil Service)માં સીધી ભરતી થનાર સૌ પ્રથમ ભારતીય કોણ હતા ?

    a
    સત્યેન્દ્રનાથ ટાગોર
    b
    સુરેન્દ્રનાથ બેનરજી
    c
    વ્યોમેશચંદ્ર બેનરજી
    d
    દાદાભાઈ નવરોજી