GPSC Class 1 - 2 2023 Paper 1

Question 133
EASYCorrect: +1Incorrect: -1

જાહેર વહીવટ શેનો અભ્યાસ છે?

    a
    કાયદો અને વ્યવસ્થાની જાળવણી
    b
    વ્યાપાર અને વાણિજ્યનું નિયમન
    c
    જાહેર નીતિનું અમલીકરણ
    d
    રાજ્યની રાજકીય - વહીવટી ગતિશીલતા (Politico-administrative dynamics of the state)