નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. શ્રધ્ધા, આસ્થા અને પૂજાની વિભાવના એ ભારતના બંધારણની કલમ 25 અને 26 ના પાયામાં રહેલા છે.
2. બંધારણની કલમ 142 હેઠળ સર્વોચ્ચ અદાલત ભારતના બંધારણને આધીન, જાહેર હિતમાં સંપૂર્ણ ન્યાય કરવા માટે કોઈપણ આદેશ પસાર કરી શકે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય નથી ?