નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. ભારતના બંધારણ અનુસાર, સંસદ એવો કોઈ કાયદો લાવી શકે નહીં કે જે નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે.
2. બંધારણની કલમ 20(3) એક મૂળભૂત અધિકાર છે કે જે આત્મ-દોષારોપણ વિરુધ્ધના અધિકારની ખાતરી આપે છે.
3. પુટ્ટા સ્વામી કેસમાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે રાજ્ય, કલ્યાણકારી યોજનાઓ માટે આંગળાની છાપ (finger prints) અને આંખની કીકી (iris) સ્કેન કરી શકે છે.
ઉપરના પૈકી કયું વિધાન / ક્યા વિધાનો સત્ય છે ?