નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. ભારતનું ચૂંટણી પંચ એક સ્વાયત્ત બંધારણીય સત્તાધિકાર છે કે જે ભારતમાં લોકસભા, રાજ્યસભા અને રાજ્ય વિધાન સભાઓ તેમજ દેશમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની ચૂંટણીના સંચાલન માટે જવાબદાર છે.
2. કેન્દ્રીય કેબીનેટ સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણીનું સમયપત્રક સુનિશ્ચિત કરે છે.
3. ચૂંટણી પંચ માન્ય રાજકીય પક્ષોના વિભાજન / વિલીનીકરણને લગતા વિવાદોનું નિરાકરણ કરે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?