GPSC Class 1 - 2 2023 Paper 1

Question 121
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. બંધારણ જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે કેન્દ્ર સરકારને કાયદો ઘડવાની અનુમતિ આપે છે.
2. વટહુકમ ગમે તેટલી વખત ફરીથી બહાર પાડી શકાય છે.
3. રાજ્યના રાજ્યપાલ રાષ્ટ્રપતિની મંજૂરીથી 8 વટહુકમ બહાર પાડી શકે છે.
ઉપરના પૈકી કયું વિધાન / ક્યા વિધાનો સત્ય છે ?

    a
    માત્ર 1
    b
    1,3
    c
    1,2
    d
    1,2,3