નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. સમાજના નબળા વર્ગોને ન્યાયની ઉપલબ્ધતા, એ ભારતીય કાયદા પ્રણાલી હેઠળ ન્યાયી વ્યવહાર સુનિશ્ચિત કરવા માટેનો બંધારણીય આદેશ છે.
2. વધુ સંખ્યા ધરાવતા કેસોની સમસ્યાઓના નિવારણ માટે ઔપચારિક ન્યાય પ્રણાલીથી અલગ રીતે લોક અદાલતનું આયોજન કરવા સંસદ દ્વારા કાનૂની સેવા સત્તાધિકાર અધિનિયમ, 1987 ઘડવામાં આવ્યો હતો.
3. ભારતના બંધારણ અન્વયે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય એ રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો (Directive Principles of State Policy) (DPSP)માંનો એક છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?