GPSC Class 1 - 2 2023 Paper 1

Question 115
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયા ભારતના બંધારણની સાતમી અનુસૂચિમાં સંઘયાદી હેઠળ આવે છે?
1. કેન્દ્રીય તપાસ બ્યુરો (Central Bureau of Investigation)
2. પોસ્ટ અને ટેલીગ્રાફ
3. રાજ્ય સરકાર દ્વારા આયોજીત લોટરી
4. ભારતની અંદરના કોઈપણ સ્થળોની તીર્થયાત્રા
સાચો ઉત્તર કોડ પસંદ કરો.

    a
    1,2,3
    b
    1,2
    c
    1, 2, 4
    d
    1, 2, 3, 4