GPSC Class 1 - 2 2023 Paper 1

Question 114
DIFFICULTCorrect: +1Incorrect: -1

1992ના 73મા બંધારણ સુધારા અધિનિયમ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. આ અધિનિયમે બંધારણની 40 મી કલમને વ્યવહાર સ્વરૂપ આપ્યું છે.
2. આ અધિનિયમે પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપ્યો છે.
3. આ અધિનિયમ પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણના ન્યાયિક કાર્યક્ષેત્રમાં લાવ્યો છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

    a
    1
    b
    1,3
    c
    2,3
    d
    1,2,3