GPSC Class 1 - 2 2023 Paper 1

Question 113
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચે આપેલી સમિતિઓને તેમની રચનાના સમયકાળના પહેલાંથી પછીના ક્રમાનુસાર ગોઠવો.
1. બળવંતરાય મહેતા સમિતિ
2. અશોક મહેતા સમિતિ
3. એલ. એમ. સિંઘવી સમિતિ
4. જી. વી. કે. રાવ સમિતિ

    a
    1 - 2 - 3 - 4
    b
    1 - 2 - 4 - 3
    c
    2 - 1- 4 - 3
    d
    2 - 1 - 3 - 4