GPSC Class 1 - 2 2023 Paper 1

Question 112
MEDIUMCorrect: +1Incorrect: -1

ઘણીવાર સમાચારમાં ‘અદાલત મિત્ર’ (Amicus Curiae) શબ્દ પ્રયોગ જોવા મળે છે. તે ________છે.

    a
    વકીલ, જેણે જાહેર હિતમાં (Pro-Bono) કેસ લીધેલ છે.
    b
    સરકાર વતી કેસોનું પ્રતિનિધિત્વ કરવા કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા નિમણૂંક કરાયેલ વ્યક્તિ છે.
    c
    એવા કેસો કે  જેમાં ખાસ કુશળતાની જરૂરિયાત હોય તેવા કેસોમાં મદદરૂપ થવા અદાલત દ્વારા નિયુક્ત કરેલ તટસ્થ વકીલ છે.
    d
    વિવાદના સમાધાન માટે સત્તાવાર રીતે નિયુક્ત થયેલ સ્વતંત્ર વ્યક્તિ છે.