રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના મતદારગણમાં તફાવત વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહો ભાગ લે છે જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર રાજ્ય સભા ભાગ લે છે.
2. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યની વિધાનસભાઓ ભાગ લે છે જે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતી નથી.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?