GPSC Class 1 - 2 2023 Paper 1

Question 101
MEDIUMCorrect: +1Incorrect: -1

ભારતના બંધારણની કલમ 12 હેઠળ ‘રાજ્ય' શબ્દ નીચેના પૈકી શેને સમાવિષ્ટ કરે છે ?
1. ભારતની સરકાર અને સંસદ
2. નગરપાલિકાઓ, પંચાયતો અને જિલ્લા બોર્ડ
3. રાજ્યના માધ્યમ (instrument) તરીકે કાર્યરત કોઈપણ ખાનગી સંસ્થા
સાચો ઉત્તર કોડ પસંદ કરો.

    a
    માત્ર 1
    b
    1,2
    c
    1,3
    d
    1,2,3