GPSC Class 1 - 2 2023 Paper 1

Question 98
DIFFICULTCorrect: +1Incorrect: -1

પ્રસિદ્ધ કિલ્લા અને તે જે રાજ્યમાં સ્થિત છે તેની જોડી નીચે આપેલી છે તે જોડી પૈકી કઈ જોડી સાચી જોડાયેલી નથી ?

    a
    કાંગરાનો કિલ્લો - હિમાચલ પ્રદેશ
    b
    આમેરનો કિલ્લો - આસામ
    c
    મદન મહાલનો કિલ્લો - મધ્ય પ્રદેશ
    d
    રાયગઢનો કિલ્લો - મહારાષ્ટ્ર