GPSC Class 1 - 2 2023 Paper 1

Question 96
DIFFICULTCorrect: +1Incorrect: -1

ભારત સિવાય નીચેનામાંથી કયા બે દેશોમાં તમિલ એક સત્તાવાર ભાષા છે ?

    a
    મોરેશિયસ અને મલેશિયા
    b
    મલેશિયા અને ઈન્ડોનેશિયા
    c
    શ્રીલંકા અને મોરેશિયસ
    d
    શ્રીલંકા અને સિંગાપુર