GPSC Class 1 - 2 2023 Paper 1

Question 91
DIFFICULTCorrect: +1Incorrect: -1

મહત્ત્વના તહેવારો અને તે જે રાજ્યમાં ઉજવવામાં આવે છે તેની જોડી આપેલી છે. નીચે આપેલી જોડીમાંથી કઈ જોડી સાચી નથી ?

    a
    ખર્ચી પૂજા તહેવાર - મિઝોરમ
    b
    કાંગ ચિંગબા તહેવાર - મણિપુર
    c
    લો સાંગ તહેવાર - સિક્કિમ
    d
    નોંગક્રેમ નૃત્ય તહેવાર - મેઘાલય