GPSC Class 1 - 2 2023 Paper 1

Question 84
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચે મેળા અને તેને સંબંધિત જિલ્લાની જોડી આપેલી છે. તે પૈકી કઈ જોડી સાચી નથી?

    a
    ભાંગુરીયુ - છોટાઉદેપુર જિલ્લો
    b
    ગોળ ગધેડાનો મેળો - દાહોદ જિલ્લો
    c
    અખાત્રીજનો મેળો - બનાસકાંઠા જિલ્લો
    d
    નાગધરાનો મેળો - જૂનાગઢ કિલ્લો