GPSC Class 1 - 2 2023 Paper 1

Question 74
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચે લેખક અને તેમણે લખેલ પુસ્તકની યાદી આપેલ છે. તેમને યોગ્ય રીતે જોડો.
લેખકનું નામપુસ્તકનું નામ
1. રામધારી સિંહ દિનકરa. નીલકંઠ
2. મૈથલીશરણ ગુપ્તb. રામ કી શક્તિપૂજા
3. સૂર્યકાંત ત્રિપાઠી ‘નિરાલા’c. ભારત - ભારતી
4. મહાદેવી વર્માd. રશ્મિરથી

    a
    1 - d, 2 - c, 3 - b, 4 - a
    b
    1 - c, 2 - b, 3 - a, 4 - d
    c
    1 - b, 2 - a, 3 - d, 4 - c
    d
    1 - a, 2 - d, 3 - c, 4 - b