GPSC Class 1 - 2 2023 Paper 1

Question 69
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. ડોકરા (Dokra) કળા લોસ્ટ-વેક્સ કાસ્ટીંગ (lost-wax casting) તકનીકીનો ઉપયોગ કરતી ફેરસ (ferrous) મેટલ કાસ્ટિંગ કળા છે.
2. લોસ્ટ-વેક્સ કાસ્ટિંગ (lost-wax casting) તકનીકી ભારતમાં આશરે 4000 વર્ષથી ઉપયોગમાં લેવાય છે અને તે આજે પણ મધ્ય અને પૂર્વ ભારતના કારીગરો દ્વારા ઉપયોગમાં લેવાય છે.
3. મોહેંજો-દડોની નૃત્ય કરતી છોકરી લોસ્ટ-વેક્સ (lost-wax) કલાકૃતિઓની સૌથી પ્રાચીન પૈકીની એક છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સત્ય છે ?

    a
    1,2
    b
    2,3
    c
    1,3
    d
    1,2,3