GPSC Class 1 - 2 2023 Paper 1

Question 67
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચે આપેલી કઠપૂતળી-રાજ્યની જોડીઓ ચકાસો.
1. રાવણ છાયા - મણિપુર
2. યમપુરી - બિહાર
3. પાવાકુથુ - કેરળ
4. થોલુ બોમ્મલતા - આંધ્રપ્રદેશ
ઉપરના પૈકી કઈ જોડીઓ સાચી જોડાયેલી છે ?

    a
    1,2,4
    b
    માત્ર 3
    c
    2,3
    d
    2, 3, 4