વારલી (Warli) રંગચિત્ર વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. વારલી રંગચિત્ર નામ મહારાષ્ટ્ર અને ગુજરાતના દૂરસ્થ આદિજાતી પ્રદેશોમાં વસવાટ કરતી એક નાની જનજાતિ ઉપરથી પડયું છે.
2. આ રંગચિત્રો મોટેભાગે મહિલાઓ દ્વારા શુભ પ્રસંગની ઉજવણીમાં તેઓની દિન ચર્યાના ભાગરૂપે તૈયાર કરવામાં આવે છે.
3. લગ્ન વારલી રંગચિત્રોની સૌથી વધુ પુનરાવર્તિત થતી વિષયવસ્તુ (theme) છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સત્ય છે ?