GPSC Class 1 - 2 2023 Paper 1

Question 63
DIFFICULTCorrect: +1Incorrect: -1

લોકનૃત્ય સંબંધિત સમુદાયની નીચે આપેલી જોડીઓ ધ્યાનમાં લો.
1. હોઝગિરી નૃત્ય - રિયાંગ સમુદાય (Reang community)
2. બીઝુ (Bijhu) નૃત્ય — ચકમા સમુદાય (Chakma community)
3. ચેરવ (Cheraw) નૃત્ય - મિઝો સમુદાય (Mizo community)
ઉપરના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?

    a
    માત્ર 1
    b
    1,2
    c
    1,3
    d
    1,2,3