GPSC Class 1 - 2 2023 Paper 1

Question 57
MEDIUMCorrect: +1Incorrect: -1

વંશુવા ઉત્સવ (Wanshuwa festival) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. વંશુવા ઉત્સવ આસામના કરબી આંગ્લોંગ (Karbi Anglong) જિલ્લામાં ઉજવવામાં આવે છે.
2. તે તિવા (Tiwa) આદિવાસીઓ દ્વારા ઉજવવામાં આવે છે.
ઉપરના પૈકી કયું વિધાન / ક્યા વિધાનો સત્ય છે ?

    a
    માત્ર 1
    b
    માત્ર 2
    c
    1 તથા 2 બંને
    d
    1 અને 2 માંથી એક પણ નહીં