GPSC Class 1 - 2 2023 Paper 1

Question 56
MEDIUMCorrect: +1Incorrect: -1

સિંધુ ખીણની સભ્યતા (civilization)નું નીચેના પૈકી કયાં સ્થળ ભારતમાં આવેલ છે?
1. મોહેંજો-દડો (Mohenjo-Daro)
2. રાખીગઢી (Rakhigarhi)
3. ગન્વેરીવાલા (Ganweriwala)
4. ધોલાવીરા (Dholavira)
નીચેનામાંથી કોડ પસંદ કરો.

    a
    1,2,3
    b
    2,4
    c
    2,3,4
    d
    1,2,4