અમીર ખુશરો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. તેમણે ઘોરા અને સનમ જેવા નવા સંગીત રાગ રજૂ કર્યાં.
2. તેમણે હિંદુ અને ઈરાની પ્રણાલીને સંમિશ્રિત કરીને કવ્વાલી તરીકે ઓળખાતી અળવા સંગીતની નવી શૈલી વિકસાવી.
3. તેમણે તુગલક નામા પુસ્તકની રચના કરી.
ઉપરના પૈકી ક્યું વિધાન/ ક્યા વિધાનો સત્ય છે ?