GPSC Class 1 - 2 2023 Paper 1

Question 52
DIFFICULTCorrect: +1Incorrect: -1

ગ્રાન્ડમાસ્ટર (Grandmaster)ના ખિતાબ (title) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. ગ્રાન્ડમાસ્ટર સર્વોત્તમ ખિતાબ અથવા દરજ્જો છે જે ચેસના ખેલાડી પ્રાપ્ત કરી શકે છે.
2. ગ્રાન્ડમાસ્ટર ખિતાબ ગ્લોબલ એસોસીએશન ઑફ ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન્સ (Global Association of International Sports Federations) (GAISF) દ્વારા એનાયત કરવામાં આવે છે.
3. છેતરપીંડી જેવા ગુનામાં કસુરવાર પૂરવાર થયેલ કોઈ ખેલાડીનો ગ્રાન્ડમાસ્ટર ખિતાબ છીનવી લેવામાં આવેલ હોય તેવા સંજોગો સિવાય ખેલાડીને આપવામાં આવેલ ગ્રાન્ડમાસ્ટર ખિતાબ આજીવન માન્ય રહે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

    a
    માત્ર 1
    b
    1,2
    c
    1,3
    d
    1,2,3