પંડિત ભીમસેન જોશી વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. પંડિત ભીમસેન જોશીએ તેમના ગુરૂ સવાઈ ગંધર્વને શ્રધ્ધાંજલિ રૂપે સવાઈ ગંધર્વ સંગીત ઉત્સવનું આયોજન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
2. તેઓ હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના કિરાના (Kirana) ઘરાનાના ગાયિકા ગંગુબાઈ હંગલના સમકાલીન હતા.
ઉપરોક્ત વિધાનો પૈકી કયું / કયા વિધાન સત્ય છે ?