GPSC Class 1 - 2 2023 Paper 1

Question 50
EASYCorrect: +1Incorrect: -1

તરાઈ (Tarain)નું પ્રથમ યુદ્ધ _____ સાથે સંબંધિત છે.

    a
    ઉત્તર ભારતના હિંદુ રાજ્વીઓ મહંમદ ઘોરી સામે લડાઈ કરતા હતા 
    b
    ગુજરાત સામ્રાજ્યમાં મહંમદ ગઝની વિરૂદ્ધ બળવો
    c
    મુસ્લિમ રાજ્વીઓ વચ્ચે સિંધમાં જમીની યુદ્ધ
    d
    મરાઠા અને રાજપૂતો વચ્ચેનું યુદ્ધ