GPSC Class 1 - 2 2023 Paper 1

Question 43
MEDIUMCorrect: +1Incorrect: -1

અસહકારની ચળવળની અસર વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ?

    a
    1921 અને 1922 વચ્ચે વિદેશી વસ્ત્રની આયાત અડધી થઈ ગઈ.
    b
    ઘણા સ્થળોએ વ્યાપારીઓ અને વિક્રેતાઓએ વિદેશી માલસામાનનો વ્યાપાર કરવાનો અથવા વિદેશી વ્યાપારને નાણા આપવાનો ઈનકાર કર્યો.
    c
    ભારતીય કાપડ મિલો અને હાથશાળનું ઉત્પાદન વધ્યું.
    d
    ઉપરોક્ત તમામ