GPSC Class 1 - 2 2023 Paper 1

Question 32
DIFFICULTCorrect: +1Incorrect: -1

ઉધમ સિંહ દ્વારા જે અંગ્રેજ અધિકારીને ગોળી મારવામાં આવી હતી તેનું નામ શું હતું ?

    a
    કર્નલ રેજીનાલ્ડ એડવર્ડ હેરી ડાયર (Colonel Reginald Edward Harry Dyer)
    b
    જ્હોન સોન્ડર્સ (John Saunders)
    c
    સર માઈકલ ફ્રાંસિસ ઓ' ડ્રવાયર (Sir Michael Francis O'Dwyer)
    d
    ઉપરોક્ત પૈકી એકપણ નહીં