GPSC Class 1 - 2 2023 Paper 1

Question 31
EASYCorrect: +1Incorrect: -1

1925માં કાકોરી ટ્રેન ષડયંત્રમાં ભારતના નીચેના પૈકી કયા ત્રણ સ્વતંત્રતા સેનાનીઓને ફાંસી આપવામાં આવી હતી ?

    a
    રોશન સિંહ, રામપ્રસાદ બિસ્મીલ અને અશફાક ઉલ્લા ખાં
    b
    ભગત સિંહ, સુખદેવ, રાજગુરૂ
    c
    સરદાર ઉધમ સિંહ, રામ પ્રસાદ બિસ્મીલ, અશફાક ઉલ્લા ખાં
    d
    રામ પ્રસાદ બિસ્મીલ, ભગત સિંહ, અશફાક ઉલ્લા ખાં