GPSC Class 1 - 2 2023 Paper 1

Question 27
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયા સમાજ સુધારકે 1826 ના જ્યુરી અધિનિયમ (Jury Act of 1826) નો સખત વિરોધ કર્યો ?

    a
    રાજનારાયણ બાસુ
    b
    મહાદેવ ગોવિંદ રાનડે
    c
    રાજા રામ મોહન રાય
    d
    ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર