GPSC Class 1 - 2 2023 Paper 1

Question 1
EASYCorrect: +1Incorrect: -1

નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. હિંદુ કુશના પર્વતોમાં આવેલ બામિયાન ખીણ રેશમી કાપડના વ્યાપાર માર્ગનું પ્રારંભિક મુખ્ય કેન્દ્ર હતું.
2. બામિયાન બુદ્ધ પ્રતિમા છે તે ગુપ્ત, સાસાનીયન અને ગ્રીક (Hellenistic) શૈલીઓનો સંગમ હતો.
3. બામિયાનના બુદ્ધ અવશેષો UNESCO ની વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન પામનાર અફઘાનિસ્તાનમાં આવેલ પ્રથમ સ્થળ હતું.
ઉપરના વિધાનો પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

    a
    1,2
    b
    1,3
    c
    2,3
    d
    1,2,3