સૂચના : નિર્ણય કરો કે આપેલા પ્રશ્નોના જવાબ આપવા માટે તેમની નીચે આપેલા વિધાનો I અને II પર્યાપ્ત છે કે નથી. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એક વર્ગમાં તમામ વિદ્યાર્થીઓનું સરેરાશ વજન કેટલું છે ?
વિધાન I : વર્ગમાં 45 છોકરાઓ અને 30 છોકરીઓ છે.
વિધાન II : છોકરાઓનું સરેરાશ વજન 60 અને છોકરીઓનું સરેરાશ વજન 50 છે.