GPSC Class 1 - 2 2016 Paper 1

Question 155
EASYCorrect: +1Incorrect: -1

એક ટ્રેનની લંબાઈ 200 મીટર છે. તે 69 કિમી / કલાકની ઝડપે ગતિ કરે છે. તો તે ટ્રેનની જ દિશામાં 9 કિમી/ કલાકની ઝડપે દોડતા માણસને પસાર કરતાં ટ્રેનને કેટલો સમય લાગશે?

    a
    9 સેકન્ડ
    b
    10 સેકન્ડ
    c
    11 સેકન્ડ
    d
    12 સેકન્ડ