1857 ના ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ગુજરાતમાં બ્રિટિશ રાજને ગુજરાતના નીચેના પૈકી કયા શાશકોનું સમર્થન મળતું ૨હ્યું કે જેમાં આમનો સમાવેશ થાય છે ?
i) બરોડાના ગાયકવાડ
ii) ઈડરના રાજા
iii) રાજપીપળાના રાજા
iv) નવાનગરના જામ
v) રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી - ।