GPSC Class 1 - 2 2016 Paper 1

Question 51
EASYCorrect: +1Incorrect: -1

નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો
1) બીજી ગોળમેજી પરિષદ
2) ચૌરીચૌરાનો બનાવ
૩) દાંડીકૂચ
4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ

    a
    2, 1, 4 અને 3
    b
    4, 2, 3 અને 1
    c
    3, 1, 4 અને 2
    d
    1, 2, 4 અને 3