GPSC Class 1 - 2 2016 Paper 1

Question 146
EASYCorrect: +1Incorrect: -1

ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ નીચેના પૈકી કયા વિભાગો છે ?
i) સત્તાવાર ભાષાનો વિભાગ
ii) રાજ્યોનો વિભાગ
iii) જમ્મુ અને કાશ્મિરની બાબતોનો વિભાગ
iv) સીમા સંચાલનનો વિભાગ

    a
     i ,ii અને iii
    b
    ii, iii, અને iv
    c
    iii અને iv
    d
    i, ii,iii અને iv