GPSC Class 1 - 2 2016 Paper 1

Question 112
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયું વિધાન નેશનલ ગ્રીન ટ્રાઈબ્યુનલ (National Green Tribunal) બાબતે સાચું નથી?

    a
    ટ્રાઈબ્યુનલ દિવાની કાર્યરીતિ અધિનિયમ, 1908 હેઠળ કાર્યવાહીને આધિન રહેશે
    b
    દિલ્હી ઉપરાંત, ટ્રાઈબ્યુનલની બેઠકોના ચાર સ્થળ ભોપાલ, પૂના, કલકત્તા અને ચેન્નાઈ હશે
    c
    NGT એ અર્ધ-ન્યાયિક સંસ્થા છે
    d
    NGT ની સ્થાપના નેશનલ ગ્રીન ટ્રાઈબ્યુનલ એક્ટ, 2010 અન્વયે કરવામાં આવી