કિરણ દ્વારા તેની કાર પર કરવામાં આવતો માસિક કુલ ખર્ચ અંશત: અચળ છે અને અંશત: તેણે મહિનામાં કરેલ પ્રવાસના કિલોમીટરની સંખ્યા સાથે ચલે છે. જો તે મહિનામાં 100 કિમી ફરે છે તો કુુલ ખર્ચ રૂ. 3,500 થાય છે તથા જો તે મહિનામાં 200 કિમી ફરે છે તો કુલ ખર્ચ રૂ.4,000 થાય છે જો કોઈ મહિનામાં તેનો કુલ ખર્ચ રૂ.4,250 થયો હોય તો તે કેટલા કિલો મીટર ફર્યો હશે ?